આકર્ષક બનાવો Kim પ્રસ્તુતિઓ

સુંદર પ્રસ્તુતિઓ બનાવો બ્રિટની

વ્યક્તિગત ઉપયોગ માટે

Google સ્લાઇડ વડે, તમે જ્યાં પણ હો ત્યાંથી નવી સ્લાઇડ બનાવી શકો, તેમાં ફેરફાર, સહયોગ તેમજ પ્રસ્તુત પણ કરી શકો છો. તે પણ મફતમાં.

Google સ્લાઇડ પર જાઓ Google સ્લાઇડ ડાઉનલોડ કરો

વ્યવસાય માટે

ટીમ માટે વધારાની સુરક્ષા અને નિયંત્રણ સાથે તમારી મનગમતી Google સ્લાઇડ ઍપ.

વધુ જાણો
Eddie

HEALTHY

HONEYBEES

Everyone needs them!

Honeybees play a critical role in the development of our fruit, flowers, and more.

Lindsay
Jono
Salit

મહત્વની હોય તે વાર્તાઓ કહો

વિવિધ પ્રસ્તુતિ થીમ્સ, સેંકડો ફોન્ટ્સ, એમ્બેડ કરેલ વિડિઓ, એનિમેશન્સ અને વધુ સાથે Google સ્લાઇડ્સ તમારા વિચારોને ઝળહળતા બનાવે છે. બધું જ મફત છે.

ગમે-ત્યાંથી, ગમે-ત્યારે તમારી પ્રસ્તુતિઓ પર જાઓ

તમે જ્યાંપણ હોવ—તમારા ફોન, ટેબ્લેટ અથવા કમ્પ્યુટરથી તમારી પ્રસ્તુતિઓને ઍક્સેસ કરો, બનાવો અને સંપાદિત કરો — જયારે કનેક્શન ન હોય ત્યારે પણ.

Google સ્લાઇડ્સ ડાઉનલોડ કરો
પામ અવતાર
ટોમ અવતાર
કિમ અવતાર

દરેકને જરૂર છે બ્રિટની

તમને ક્યારે લાગે છે કે તમારા સંપાદનો પૂર્ણ થઈ ગયાં હોઈ શકે છે?
મંગળ, 1:06 PM
કિમ અવતાર
કદાચ બે સુધી હોઈ શકે છે?
મંગળ, 1:06 PM
ટોમ અવતાર

ક્યારેય ફરીથી “સાચવો” ને હિટ કરશો નહીં

તમારા લખતાંની સાથે તમારા બધા ફેરફારો આપમેળે સચવાય છે. તારીખ દ્વારા સૉર્ટ કરેલ, સમાન પ્રસ્તુતિના જૂના સંસ્કરણો અને કોણે ફેરફાર કર્યા છે તે જોવા માટે તમે પુનરાવર્તન ઇતિહાસનો પણ ઉપયોગ કરી શકો છો.

PowerPoint સાથે કામ કરે છે

Chrome એક્સટેન્શન અથવા એપ્લિકેશન સાથે Microsoft PowerPoint ફાઇલોને ખોલો અને સંપાદિત કરો અને સાચવો.

PowerPoint ફાઇલોને Google સ્લાઇડ્સમાં અને એનાથી વિપરીત રૂપાંતરિત કરો.

ફાઇલ ફોર્મેટ્સ વિશે ફરીથી ચિંતા કરશો નહિ.

દર્શાવો, સેટ કરશો નહીં

તમારી વાર્તાઓ સહેલાઈથી પ્રસ્તુત કરો. કોઈ વાયરની જરૂર નથી. Chromecast Hangouts અને AirPlay પર પ્રસ્તુતિને Google સ્લાઈડ્સ સમર્થન કરે છે.

Google સ્લાઇડ્સ ડાઉનલોડ કરો
00

હવે પ્રારંભ કરો

જ્યારે તમે શરુ કરવા તૈયાર હોવ ત્યારે સ્લાઇડ્સ પણ તૈયાર હોય છે. બસ તમારા બ્રાઉઝર દ્વારા પ્રસ્તુતિ બનાવો અથવા તમારા મોબાઇલ સાધન માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો.

Google સ્લાઇડ્સ ડાઉનલોડ કરો